મુખ્ય સામગ્રી પર જાઓ

Disclaimer

 

આ વેબસાઈટનું edukrupa.in દ્વારા સંચાલન કરવામાં આવે છે.  તમે અમારી શરતોનું પાલન કરી આ વેબસાઈટ પરની તમામ  માહિતીનો ઉપયોગ કરી શકો છો. અમારી શરતોનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે.

 

કોપિરાઈટ

આ વેબસાઈટ પરની માહિતીને વ્યક્તિગત ઉપયોગ કરી શકાય છે પરંતુ વ્યવસાય માટે ઉપયોગ કરી શકાતો નથી. તેમ  કરો છો  ત્યારે તમે અમારી શરતોનું ઉલ્લંઘન કરો છો.

 

અફિલેટ

અમારી આ વેબસાઈટ પરની માહિતીમાં થર્ડ પાર્ટી લિંક  આપેલી હોય છે જેનાં પર ક્લિક કરવાથી તમે થર્ડ પાર્ટીની વેબસાઈટ પર જઈ શક્શો. ત્યાંથી ખરીદી કરવાં પર અમને થોડું કમિશન મળે છે. ધ્યાન રાખો કે આવી થર્ડ પાર્ટીની વેબસાઈટ પર અમારૂં કોઈ સંચાલન નથી. અમે એમાઝોન અને બીજી ઘણી કંપની સાથે અફીલેટ એગ્રીમેંટ કરેલા છે. જેથી અમને થોડી આવક પ્રાપ્ત થાય છે.

 

માહિતી & કિંમત

વેબસાઈટ પરની માહિતી & કિંમત સમય સમય પર અપડેટ કરવામાં આવે છે પરંતુ કોઈ માહિતી & કિંમત અપડેટ ન હોય ત્યારે અમારે અપડેટ કરવાની કોઈ ફરજ રહેતી નથી. તમે પોતાનાં જોખમ પર આવી માહિતીનો ઉપયોગ કરી શકો છો. જો કોઈ નુકશાન થશે તો તેની જવાબદારી તમારી પોતાની રહેશે.  હા, તમે આવી માહિતી નજરે પડે તો અમારો સંપર્ક કરી જાણ કરી શકો છો. આવું કરવા બદલ તમને ધન્યવાદ છે. અમે ચોક્ક્સ તેમાં સુધારાં વધારાં કરીશું.

 

વેબસાઈટની માહિતીમાં ઉપયોગમાં લેવામાં આવતાંં તમાકું, દારૂ, ગુટખા જેવાં પદાર્થોનું અમે સમર્થન કરતાં નથી. આ પદાર્થોનો ઉપયોગ માત્ર મનોરંજન માટે કરવામાં આવેલ છે. ધુમ્રપાન અને દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

 

માહિતીમાં ક્યારેક હિસ્ટોરીકલ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. આવી માહિતીમાં ફેરફાર હશે તો તેને અપડેટ કરવાની અમારી ફરજ રહેતી નથી. તમે પોતાની જાતે માહિતી અપડેટ કરી લેવી પડશે.

 

આ તમામ શરતો અમારી જુની માહિતી અથવા નવી માહિતી પર પણ લાગું પડે છે. તમે આ શરતોનું ચુસ્તપણે પાલન કર્યા પછી જ વેબસાઈટનો ઉપયોગ કરેલ છે તેવું માની લેવામાં આવશે.

 

અમે આ શરતોમાં ગમે ત્યારે સુધારાં વધારાંં કરી શકીએ છીએ. શરતોને પાલન કરવાની જવાબદારી તમારી રહેશે.

 

આભાર