મુખ્ય સામગ્રી પર જાઓ

Privacy Policy

 

અમારી વેબસાઈટ https://www.edukrupa.in/ પર તમે મુલાકાત લ્યો છો ત્યારે તમારી પ્રાઈવસી રાખવી એ અમારી મુખ્ય પ્રાથમિક્તા છે. અમે અમારી સેવાને વધારે સારી રીતે બનાવવાં માટે તમારી કેવી માહિતી એકત્રિત કરીએ  છિએ તે જાણવુંં તમારાં માટે અત્યંત જરૂરી છે. વધારે માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.

કૂકીઝ

કોઈપણ અન્ય વેબસાઈટની જેમ અમે પણ કુકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ કુકીઝનો ઉપયોગ પ્રવાસીઓની પસંદગી અને વેબસાઈટ પરનાં પ્રુષ્ઠો કે જેમાં મુલાકાતીએ મુલાકાત લીધી છે  તે માહિતી સંગ્રહ કરવાં માટે વપરાય છે. આ માહિતી વેબસાઈટ  પરનાં પ્રુષ્ઠોને કષ્ટમાઈઝ કરીને વપરાશકર્તા માટે સરળ રહે તે માટે ઉપયોગ કરવામાં આવે છે.

 

લોગ ફાઈલ

અમે લોગફાઈલનો ઉપયોગ કરવાં માટે ચોક્કસ પક્રિયાનું પાલન કરીએ છીએ. આ ફાઈલો મુલાકાતીઓ વેબસાઈટની મુલાકાત કરે છે ત્યારે મેળવવામાં આવે છે. બધી કંપનીઓ લોગફાઈલનો ઉપયોગ કરે છે અને આ કંપનીના સેવાઓનાં વિશ્લેષણનો એક ભાગ છે. લોગફાઈલો દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીમાં ઈન્ટરનેટ પ્રોટોકોલ, બ્રાઉઝર પ્રકાર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, તારીખ અને સમય, ક્લિકની સંખ્યા વગેરે સામેલ  છે. આ માહિતીનો ઉપયોગ વિશ્લેષણ કરવાં, વેબસાઈટનું સંચાલન કરવાં, વેબસાઈટ પર વપરાશકર્તાઓની માહિતી એકત્રિત કરવાનો છે.

 

થર્ડ પાર્ટી જાહેરાત

અમારી વેબસાઈટ https://www.edukrupa.in/ પર અમે અમારાં થર્ડ પાર્ટી વિક્રેતા માટે જાહેરાત પ્રદર્શન કરીએ છીએ.આ જાહેરાત પર જવાથી તમારી માહિતી વિક્રેતા મેળવી શકે છે. તે માટે તેમની પ્રાઈવસી પોલિસી પ્રમાણે રહેવું તમારી પોતાની જવાબદારી છે. ધ્યાન રાખો, આવી થર્ડ પાર્ટી જાહેરાત પર ક્લિક કરો ત્યારે તે તમારી માહિતી એકત્રિત કરે છે તેનાં પર અમારૂં કાંઈ પણ નિંયત્રણ નથી. જે જાણવું તમારા માટે અત્યંત જરૂરી છે.

 

થર્ડ પાર્ટી લિંક

અમારી વેબસાઈટ https://www.edukrupa.in/ પર અમે થર્ડ પાર્ટી વિક્રેતા કંપનીનાં પ્રોડક્ટનું વેચાણ કરાવવાં માટે લિંક મુકીએ છિએ. આ લિંક પર ક્લિક કરી તમે વિક્રેતાની વેબસાઈટની મુલાકાત કરી પ્રોડક્ટની ખરીદી કરી શકો છો. એમાં અમને થોડું કમિશન મલે છે.ધ્યાન રાખો કે થર્ડ પાર્ટી વિક્રેતા દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતી કે તમે ખરીદેલ પ્રોડક્ટ પર અમારૂં  નિયંત્રણ નથી તેથી તમારે તેમનો સંપર્ક કરવો જોઈએ

 

ગૂગલ ડબલ ક્લિક ડાર્ટ કૂકીઝ

અમારી થર્ડ પાર્ટી વિક્રેતામાં ગુગલ પણ સામેલ છે. ગુગલ આ સેવા દ્વારા અમારી વેબસાઈટ https://www.edukrupa.in/ પર વપરાશકર્તાને જાહેરાત પહોંચાડવાં માટે ઉપયોગ કરે છે. બીજા માટે પણ ઉપયોગ કરે છે. તમે આ બંધ કરી શકો છો.


બાળકોની જાણકારી

કાયદાકીય નિયમ પ્રમાણે અમે બાળકોને લગતી કોઈપણ માહિતી એકત્રિત કરતાં નથી પરંતુ અમે બાળકોને લગતી ઉત્પાદનોની માહિતી અમારી વેબસાઈટ પર શેર કરીએ છીએ. બાળકોને તેમનાં માતા-પિતાની સલાહ લીધાં પછી વેબસાઈટની મુલાકાત લેવાંંઅનુરોધ કરીએ છીએ. માતા - પિતાને માલુમ થાય કે અમારાં બાળકોએ અમારી વેબસાઈટ પર તેમની અંગત માહિતી શેર કરી છે તો અમારો સંપર્ક કરવો જેથી અમે તે માહિતીને હંમેશ માટે દુર કરી શકીએ.

 

 

 

ડિ. એમ. સી. એ.

જો તમને અમારી વેબસાઇટ https://www.edukrupa.in/ પરની માહિતી પર કોઈ વાંધો, ઉશ્કેરણીજનક માહિતી અથવા દુ:ખની લાગણી હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. અમે https://www.edukrupa.in/ વેબસાઇટ પર અપલોડ કરેલી કોઈપણ ખોટી માહિતી માટે માફી માંગીએ છીએ. કોપીરાઈટ માહિતી માલુમ થાય તો અમને જણાવવાં નમ્ર વિનંતી.  આવી માહિતીને દૂર કરવા માટે અમારો તરત જ સંપર્કકરો. અમે તેને 24 કલાકમાં દૂર કરવાનો પ્રયાસ કરીશું.

 

સાઈબર ક્રાઈમ

અમારાં નામ અથવાં અમારી જેવા મળતાં નામ લઈને તમારી સાથે કોઈ ચિટ કરે છે તો તે જવાઅબદારી તમારી રહેશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારાં દ્વારા બનાવેલી સેવાને સંપુર્ણ ચકાસી પછી આગળ વધો. ધ્યાન રાખો કે અમે કોઈપણ ફી કે ડોનેશન લેતાં નથી. વેબસાઈટ સરનામાં ખાસ જોવો. જો તમને વેબસાઈટ પર આવી કોઈ વસ્તું દેખાય તો જલ્દી જ અમારો સંપર્ક કરો.તમારી સાથે કોઈ ચિટ થાય છે તો તાત્કાલિક સાયબર ક્રાઈમ અથવાં નજીકનાં પોલિસ સ્ટેશનનો સંપર્ક કરો. 

અમારી તથા અમારાં ઉત્પાદનો સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હાની પહોંચાડશે અથવાં તેવો પ્રયાસ કરશે તેમની સામે કાયદાકીય પક્રિયા કરવામાં આવશે.

 


સુધારાં-વધારાં

અમારી પ્રાઈવસી પોલીસિને અમે સમયાંતરે બદલતાં રહીએ છીએ માટે વખતોવખત તમારે ચેક કરતાં રહેવાનો આગ્રહ કરીએ છીએ.

 

સહમતી

અમારા દ્વારા બનાવેલી પ્રાઈવસી પોલીસિ સાથે તમે સહમત થયાં પછી જ વેબસાઈટ પર રહેલી માહિતીનો ઉપયોગ કરેલ છે. અમે આશા રાખીએ છીએ કે તમે બધું બરાબર સમજી ગયા હશો.

 

અમે પ્રાથના કરીએ છીએ તે તમારી સ્વાસ્થ્ય સંપત્તિ હંમેશા સારી રહે.

આભાર